STORYMIRROR

parekh nirav

Others

3  

parekh nirav

Others

મને અજાણ્યું લાગતુ

મને અજાણ્યું લાગતુ

1 min
113

એ સમુદ્રની લેહરો વેહતી રહી,

જોઈને મને અજાણ્યું લાગતુ,


નાવડીમાં બેઠાં અમે સાથ એ લેહરોનો,

આનંદ મનાવવા મને અજાણ્યું લાગતુ, 


અતિ સુંદર એક ચિત્ર દેખાય રહ્યુ હતુ,

એ લેહરો સાથે મને અજાણ્યું લાગતુ, 


પશું પક્ષીઓની એ સાવરની વેદની કિક્યારીઓ,

સાંભળીને મને અજાણ્યું લાગતુ,


મન મારુ પ્રફુલિત ખિલી ઊઢયુ,

ઉગતા સુરજની પહેલી કિરણ નિહાળતા મને અજાણ્યું લાગતુ.


Rate this content
Log in