STORYMIRROR

parekh nirav

Abstract

2  

parekh nirav

Abstract

મારી સફળતાની ચાવી

મારી સફળતાની ચાવી

1 min
72

મારી સફળતાની ચાવી કોઈ ઝૂકાવે તો મને કહેજો, 

દૂર દૂર સુધી કોઈ હરિફાઈમાં આવે તો મને કહેજો, 


ડરતો નથી આ જિંદગીને સત્યના માર્ગ પર ચાલવા માટે..

આને કોઈ રોકે તો મને કહેજો,

બહુજ કઠિનાઈ માર્ગથી ધાર્યા એ લક્ષ્ય મારા પૂર્ણ કર્યાં.......

એવી ચાવી મારી સફળતાની કોઈએ જોય હોય તો મને કહેજો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract