STORYMIRROR

parekh nirav

Drama

1  

parekh nirav

Drama

આત્મીય મિત્રોની જોડી

આત્મીય મિત્રોની જોડી

1 min
15

શ્રાવણ મહિનો અવ્યો ને મારો જન્મદિવસ આવ્યો, 

જન્મદિવસ પર ભેટ ઘણી આવી પણ આત્મીય મિત્રો જેવો પ્રેમ ક્યાંય ના મળ્યો,


આત્મીય મિત્રો સાથે ઉજાવ્યો એવો મારો જન્મદિવસ,

દુશ્મનો પણ કાંપી ઉઠ્યા આવી આત્મીય મિત્રતા જોઈને એવો મારો જન્મદિવસ, 

આવી આત્મીય મિત્રોની જોડી હંમેશા સાથે રહી જ્યારે હતો એ મારો જન્મદિવસ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama