મૃત્યુ પછીનુ જીવન સમજી સક્યા
મૃત્યુ પછીનુ જીવન સમજી સક્યા
મારા જન્મ અને મૃત્યુ વચ્ચેનો તફાવત સમજી ના શક્યા લોકો,
કેમ પૂછે છે એ તફાવતનુ ઉદાહરંણ મારી પાસે સમજી ના શક્યા લોકો,
જીવન સમૃદ્ધ મેં કર્યું મારુ એ જાણીને પણ તફાવતમાં મને ઉલજાવતા રહે છે લોકો,
પરીક્ષા પૂરી તો કરી એ તફાવતની જવાબ માગ્યો તો કહે છે મૃત્યુનો તફાવત બતાવશો ?
પણ શું કહુ એ મારા અને પારકાને એ મારા મૃત્યુ વચ્ચેનો પણ તફાવત સમજી ના શક્ય લોકો,
જ્યારે આ મૃત્યુ પછીનુ જીવન મળયુ એવુ કે લોકો યાદ કરીને રડી પડ્યા,
ત્યારે એ તફાવતનુ ઉદાહરંણ જે મારા મૃત્યુ પછીનુ જીવન હતુ એ સમજી શક્યા લોકો.
