STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Drama

2  

Ashuman Sai Yogi Ravaldev

Drama

પ્રેમનું પંખી

પ્રેમનું પંખી

1 min
153

હે માં ભારતી, તું છે જગજનની,

વતનની માવડી, તું છે વહાલી,

તારા ખોળે, હો ગાવલડી રમતી,

તારી આશે, છે દુનિયા જીવતી,

પ્યારું છે મુજને, વતનનું ગામડું,

ન્યારુ છે મારું, વતનનું પાદર,

વતન છે મારી માવડી ને બાપ,

વતન છે મારા રૂદિયાનો ધબકાર,

લીલું ગામડું ને લીલું કુટુંબ છે.

આશુ ન લાવતું પ્રેમનું પંખી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama