પ્રેમનું ઝરણું
પ્રેમનું ઝરણું


દિલે તારા વસાવી દે...!
મને પ્રેયસી તારો બનાવી દે...!
ખુશીથી જીવવા માટે...!
મારી હતાશા તું હટાવી દે...!
સમય પર કામ આવું તારા...!
એટલે મને જલ્દી વટાવી લે...!
શરમ તારી જશે તૂટી...!
નજર થોડી મિલાવી દે...!
સૂકાયુ પ્રેમનું ઝરણું...!
તું આવી સ્નેહ વરસાવી દે...!
હજી દિલ સાવ કોરું છે મિલન વગર...!
તું આવી તારી સ્પેશિયલ જગ્યા બનાવી લે...!