પ્રેમનો રંગ
પ્રેમનો રંગ


યાદો તણી યાદોમાં ખોવાઈ ગયો...!
પ્રેયસીની યાદોમાં પાગલ થયો...!
મળી હતી પ્રેમમાં જૂદાઈ છતાં...!
તમારા પ્રેમમાં રંગાઈ ગયો...!
ભલે આપી પ્રેમએ હાથતાળી છતાં...!
તમારા કોમળ હાથોમાં સચવાઈ ગયો...!
પ્રિતનો પાલવ તોડ્યો તમે છતાં...!
પ્રેયસીના પાલવમાં જકડાઈ ગયો...!
ન મળી મીઠી લાગણીઓ તેમ છતાં...!
જાનકીની લાગણીઓમાં ભીંજાઈ ગયો...!