STORYMIRROR

patel nilesh (રામ)

Romance

4.0  

patel nilesh (રામ)

Romance

પ્રેમ ચુંબન

પ્રેમ ચુંબન

1 min
591


દુઃખ-દર્દને પલમાં દૂર કરી ગયાં... !

સુખ ની મીઠી સરીતા વહાવી ગયાં... !


ઉઠાવી આજ ઝૂકેલી આંખો... !

નજરમાં એ નજર પરોવી ગયાં... !


દોડતો હતો હું એક વહેમ પાછળ... !

અધવચ્ચે આવી એ હાથ પકડી ગયાં... !


પ્રેમ કરીને સાથે ચાલી નીકળ્યા... !

દિલમાં એ મીઠી ફોરમ મહેકાવી ગયાં... !


અરમાન દિલનાં બધાં પુરા કરવા... !

પ્રેમરૂપી મીઠું ચુંબન કરી ગયાં... !


Rate this content
Log in

Similar gujarati poem from Romance