Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vishvesh Jhala (ઉમંગ)

Romance Tragedy

4.7  

Vishvesh Jhala (ઉમંગ)

Romance Tragedy

પ્રેમનું દર્દ

પ્રેમનું દર્દ

1 min
270


આ દર્દ પ્રેમનું તમે આપેલ છે, જેની દવા નથી,

તમે મળો ને સાજા ના થઈએ, અમે એવા નથી,


ડૂબ્યો છું એ યાદોના નશામાં તો ડૂબી રહેવા દો,

કે જગતના આપેલા જામ હવે મારે પીવા નથી,


કહી જો વ્યથા મેં દિલની, જવાબ એવો મળ્યો,

આ તમારાં પ્રશ્નો છે, તે અમારે સાંભળવા નથી,


શું જીવનમાં મેળવ્યું ને શું ગુમાવ્યું એ ખ્યાલ ના,

ઈશ્વરના હિસાબો છે, એ મારે ચૂકતે કરવા નથી,


નસીબના ખેલ કેવાં નિરાળા છે ? જુઓ તો ખરાં,

મળ્યું જ્યાં દિલ અમારું ત્યાં જ લેવા દેવા નથી !


Rate this content
Log in