Megha Acharya

Drama

4.3  

Megha Acharya

Drama

પ્રેમનો સ્વીકાર

પ્રેમનો સ્વીકાર

1 min
93


હું કોરો કિનારો,

તું લાગણી નું વહેણ...


બોલી ના શકું

પણ તું સાંભળી લે આ કહેણ...


પ્રેમ છે તારા માટે જાણી લે તું આજ...

સ્વીકારે મારા હૃદય ને તું,

બસ એ જ છે આશ.


Rate this content
Log in