STORYMIRROR

Rashmika ``રસુ´´ CHAUDHARI

Romance Others

3  

Rashmika ``રસુ´´ CHAUDHARI

Romance Others

પ્રેમનો રંગ

પ્રેમનો રંગ

1 min
716

 જિંદગીમાં તારા પ્રેમનો રંગ હવે ભરાઈ ગયો

 હરરેક રંગથી આ દિલ હવે રંગાઈ ગયો,


તું શું મળ્યો મને ખુદથી જ પ્રેમ થઈ ગયો

હરરેક રંગ જીવનનો છે હવે એ સમજાઈ ગયો,


તારા રંગમાં હું રંગાતી ગઈ, આમ ને આમ મલકાતી ગઈ

ખુદથી ખુદ પર ગુમાન થઈ ગયો, હવે હરરેક રંગથી પ્રેમ થઈ ગયો,


હું તો હતી સામાન્ય એવી મેઘ ધનુષ્યના રંગ હવે દેખાઈ ગયો

દુનિયા ખૂબજ રંગીન છે, હરેક રંગનો મહત્વ જીવનમાં છે એ સમજાઈ ગયું,


 રગેરગમાં હવે તું જ વસી ગયો આ ફાગણ એ સમજાઈ ગયો

હવે તો હરરોજ મારી હોળી છે. તારા પ્રેમના રંગે એ સમજાવી ગયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance