STORYMIRROR

Rashmika ``રસુ´´ CHAUDHARI

Inspirational Others

3  

Rashmika ``રસુ´´ CHAUDHARI

Inspirational Others

શબ્દોના આઘાત

શબ્દોના આઘાત

1 min
202

શબ્દોના આઘાત કયાં ઝિલવાય છે,

અહીં બધું જ બધાને ક્યાં કહેવાય છે ?


કોઈ ના સમજી શકે કરેલા પ્રહારને,

ચૂપ રહીને પણ અહીં ઘણું સહેવાય છે,


આંખમાં સ્થાન આમ જ મળતું નથી,

આમ જો દિલમાં ક્યાં રહેવાય છે ?


ના પૂછજો કોઈને કહેવા આઘાત લાગ્યો ?

મૂંઝાયેલો ચહેરો ફરી કયાં મહેકાય છે,


જિંદગી સુખ દુઃખનું આમ સમન્વય છે,

આ ઘાત- આઘાતમાં ઘણું ઘવાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational