STORYMIRROR

Rashmika ``રસુ´´ CHAUDHARI

Others

4  

Rashmika ``રસુ´´ CHAUDHARI

Others

વીજળી

વીજળી

1 min
351

એક વીજળી પડતાં સંબંધમાં તિરાડ પડી ગઈ

એક વીજળી પડતાં ઘરમાં દરાર પડી ગઈ 


ન સમજાયું કે વાંક કોણો હતો કે એક ઝાટકે ,

વિખરાયું ક્ષણે, વીજળીના આમ તણખાં કહી રહ્યા


કે સંબંધો અલગ થઈ રહ્યા, મોસમનો આ કસૂર છે

કે દિવારો કમજોર છે ક્ષણીક પળમાં ખાખ બધું થયું


ન સમજાયું કોઈને કે દર્દ આ કેવું થયું જોવો

ન વિસરાય કોઈ સંબંધ આમ એક ઝાટકે 


વીજળાના આંચકો મજૂબત કરે ન તોડી શકે કોઈ  

વીજળીનો ઝાંટકો , જો આ વાત સમજે કોઈ


તો ઘર કદી ન વિખરાશે કોઈ

એક વીજળીના ઝાટકાથી તારશે કોઈ


Rate this content
Log in