STORYMIRROR

Rashmika ``રસુ´´ CHAUDHARI

Inspirational Others

4  

Rashmika ``રસુ´´ CHAUDHARI

Inspirational Others

આંસુ

આંસુ

1 min
408

આંખમાંથી આંસુ વહે છે જો

યાદ તારી આમ કહે છે જો


વેદના મારી નથી છૂપી

દર્દ મારું આમ રહે છે જો


તું જ ને ખોયું ખુશી ખોઈ

જિંદગી મુજ આમ સહે છે જો


લાગણી તારી થકી ડૂબી

હોઠ મારા ચૂપ ગહે છે જો


આ જગત તો "રસુ" ન સમજે રે

કેટલું  છુપાય  ચહે  છે  જો


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational