STORYMIRROR

Rashmika ``રસુ´´ CHAUDHARI

Others

4  

Rashmika ``રસુ´´ CHAUDHARI

Others

સંકલ્પ

સંકલ્પ

1 min
2

જીવનમાં સંકલ્પ હોવો જરૂરી છે,

ડગલે-પગલે પરીક્ષા પણ હોવી જરૂરી છે.


વાણી, વર્તન, ફેશનનો આજે દુકાળ નથી,

ક્યારેક સમજદારીથી કામ લેવું પણ જરૂરી છે.


મેદાનમાં ઉતર્યા વગર હાર ના માનવી,

હરએક પડકાર માટે તૈયાર રહેવું પણ જરૂરી છે.


ઉજ્જવળ ભવિષ્ય માટે સિદ્ધાંતોને જાણો,

જીવનનાં પંથમાં આગળ વધવું પણ જરૂરી છે.


આજનું યુવાન કાલનું સુનેરુ ભવિષ્ય છે,

હરએકમાં વિવેકાનંદ હોવું પણ જરૂરી છે.


Rate this content
Log in