પ્રેમનો હકદાર
પ્રેમનો હકદાર
વાંચી શકું મન જ્યારે દુર્લભ સ્થિતિ આવે,
દિલ તડપેે તારું હૈયું મારુ અહીં રાખ બને,
હકદાર બનીશ જ્યારે વિશ્વાસ સમર્પણ કરે,
જિંદગીનો પંથમાં કાંટાળી અનેરી આફતો ચડે,
રહે તારો સાથ દુઃખને ભૂલાવી જવું પળભરે
પ્રેમની મોસમમાં ફૂલથી મહેકતી સુંગધ આવે,
ચિંતન કરતી અનેરા સ્વરના ગુંજન કરતી દિનરાતે,
મળવાની તાલાવેલી જાગી જ્યારે સગપણની ગાંઠ બંધે,
દિલથી સાદ કર્યા હૈયે ભાવેશ જુગનું બનીને સાથમાં રહે,
રહે સેજલનો સાથ પ્રેમ બહાર લાગે અમર પ્રેમ કહાણી.

