STORYMIRROR

Tirth Soni "Bandgi"

Romance

3  

Tirth Soni "Bandgi"

Romance

પ્રેમની પ્યાસ

પ્રેમની પ્યાસ

1 min
182

તારી જ યાદ ને એટલી સાચવી' તી મેં,

આજ એનાં જ ભારથી હું તૂટી ગયો,


જમાનો વીત્યો આપણી જુદાઈ ને,

તું તો ચાલી ગઈ હું ત્યાં જ ઊભો રહ્યો,


ખાલીપણું ખૂબ ચુભે છે કંટક બની મને

એ ઘાવ ને હું હંમેશાં ખોતરતો રહ્યો,


રાત દિન વીતે છે પીઠામાં શરાબ સાથ,

તારા પ્રેમની પ્યાસ છીપાવવા, હું શરાબી થયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance