પ્રેમની પરિપક્વતા
પ્રેમની પરિપક્વતા
હોય ભલે જુદાઈ નદીના બે કિનારામાં,
નિરંતર રહેશે લાગણીની ભીનાશ બંનેનાં હૃદયમાં,
મળવું ક્યાં હોય છે બધાના ભાગ્યમાં,
ને છતાં,હોય સંતોષ નિપુર્ણ હોવાપણામાં,
હોય છે ઘણા વહેણ, હૃદયની જમીનમાં,
અમથી જોવા નથી મળતી ભીનાશ સપાટીમાં.