STORYMIRROR

Darsh Chaudhari

Drama Romance

3  

Darsh Chaudhari

Drama Romance

પ્રેમની કવિતા

પ્રેમની કવિતા

1 min
281

પગેરુ મેળવવા ને નિકળ્યો છું પ્રિય તારો,

પંથ બતાવી દે તું ખાલી મને;


હંમેશા તું વસતી રહી છે દિલમાં મારા,

મારી અધૂરી જિંદગીને સાથ આપી દે મને;


રોજ તારા ચહેરા ઉપર ઘૂંટ્યા કરું છું કલમ મારી,

જોડે રહી પ્રેમ ની કવિતા હવે લખાઈ દે મને;


Rate this content
Log in

Similar gujarati poem from Drama