STORYMIRROR

Vijay Parmar

Romance

4  

Vijay Parmar

Romance

પ્રેમની ભાષા

પ્રેમની ભાષા

1 min
304

પ્રેમની કોઈ ભાષા ન હોય, 

પ્રેમ તો મનથી કરાય,


પ્રેમ વ્યક્ત કરવા પ્રેમની ભાષા જ વપરાય, 

પ્રેમ પામવો અને આપવો બહુ ફરક થાય,


પ્રેમની ભાષા શીખવા કંઈ ભણવા ન જવાય 

પ્રેમ છે એ તો મનનો ખેલ એને રમત ન સમજાય, 


પ્રેમ મળે એનું જીવન સફળ ગણાય, 

પ્રેમ પામવા કંઈ બીજો જન્મ ન લેવાય, 


પ્રેમની ભાષા જે સમજયા એનો બેડો પાર, 

પ્રેમનો રસ જે પીવે એ કદી ન તરસ્યો થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Romance