STORYMIRROR

Neeta Chavda

Romance Others

3  

Neeta Chavda

Romance Others

પ્રેમના રંગ રૂપ

પ્રેમના રંગ રૂપ

1 min
214


પ્રેમને હંમેશાં તિમિરનું વરદાન છે

પ્રેમમાં પ્રેમીને ના અન્ય દેખાય છે,


બંધ નયનમાં પ્રિતમ જ સમાય છે 

બીજાથી ના કદી કોઈ અવાય છે,


પ્રેમમાં હમેશાં બલિદાન દેવાય છે

પ્રેમી પ્રેમના ગાન કરતા દેખાય છે,


ના કોઈ રાજભોગો એને દેવાય છે

દિલની ભિક્ષા જ અર્પણ કરાય છે,


પ્રણય દેવને આંધળો કહેવાય છે

દિન રાત પ્રેમીઓથી એ પૂજાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance