પ્રેમના પ્રમાણ
પ્રેમના પ્રમાણ
પ્રેમના કોઈ જ પ્રમાણ નથી હોતા,
અમૂક સંબંધોના કોઈ નામ નથી હોતા,
બંધાય છે લાગણીઓ પણ ત્યાંજ,
જયાં કોઈ સગપણ નથી હોતા.
પ્રેમના કોઈ જ પ્રમાણ નથી હોતા,
અમૂક સંબંધોના કોઈ નામ નથી હોતા,
બંધાય છે લાગણીઓ પણ ત્યાંજ,
જયાં કોઈ સગપણ નથી હોતા.