Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

પ્રેમમાં બેવફાઈ

પ્રેમમાં બેવફાઈ

1 min
255


તારા વિના આ જીવન મારૂં,

કેવી રીતે વિતાવીશ હું ?

દિલમાં છે તસ્વીર તારી,

કઈ રીતે ભૂંસીશ હુ ?


પ્રેમ કર્યો હતો દિલથી તુજને,

સપના સજાવ્યા હતા મેં,

સપનાઓ મહેલ તુટી ગયો મારો,

કઈ રીતે રહીશ તેમાં હું ?


તારા યૌવનમાં મદહોંશ બનીને,

દિવાનો બન્યો હતો હું,

મુજને છોડીને ચાલી ગઈ તું,

કઈ રીતે તને ભૂલી હું ?


નફરતની આગ લગાડી છે તેં,

ઝખ્મી ખૂબ બન્યો છું હું,

તારી બેવફાઈ જોઈને "મુરલી",

કઈ રીતે જીવીશ હું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance