પ્રેમદેવી
પ્રેમદેવી
રોજ જઉં છું
મનમંદિરે એના
ઘંટી વગાડું
પ્રેમભજન ગાઈ
વિચારું, કો'ક દી' તો
પ્રેમદેવી જાગશે !
રોજ જઉં છું
મનમંદિરે એના
ઘંટી વગાડું
પ્રેમભજન ગાઈ
વિચારું, કો'ક દી' તો
પ્રેમદેવી જાગશે !