STORYMIRROR

Meena Mangarolia

Romance Inspirational

3  

Meena Mangarolia

Romance Inspirational

પ્રેમ

પ્રેમ

1 min
13.9K


પ્રેમ કરું છું, હું તને,

અનગિનત પ્રેમ કરું છું...

પ્રેમ કરું છું, હું તને,

શબ્દો માં જેટલી વાચા એટલો મૂક;

પ્રેમ કરું છું...

પ્રેમ કરું છું તને,

જીવનનો પ્રેમ આપવા તને,

પ્રેમ કરું છું.

દિવસ અને રાત મારે,

હવે એક થઈ ગયા...

અને સાંજની ઉદાસીમાં

તારી રાહ જોઉં છું.

તને કહી ના શકું;

એટલો પ્રેમ કરું છું...

જ્યારે તને જોઉં છું,

ત્યારે ખીલતી જાઉં છું.

અને ખૂલતી જાઉં છું અને,

અંદર અંદર આનંદથી એક;

થતી જાઉં છું...

એકાંતની ક્ષણોમાં તને,

યાદ કરી કરી એકાંતને દૂર,

કરું છું.

પ્રેમ કરું છું હું તને;

અનગિનત પ્રેમ કરું છું...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance