STORYMIRROR

Devendra Raval

Romance Fantasy

3  

Devendra Raval

Romance Fantasy

પ્રેમ

પ્રેમ

1 min
132

પ્રેમને બંધન કદી નડતાં નથી,

જાણતા કોઈ એમાં પડતાં નથી,


છે બગાવત પ્રેમ ખુલ્લી આમ તો,

પ્રેમની શૂળીએ સહુ ચડતાં નથી,


પ્રેમ કરવો પાગલોનું કામ છે,

એટલે કિસ્સા વધું જડતાં નથી,


ના હૃદય ગણકારશે કોઈ નિયમ,

પ્રેમ મુક્તિ છે સ્વયં જડતા નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance