પ્રેમ
પ્રેમ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
11.5K
તું બોલ નજરથી..
હું સાંભળું હૃદયથી...
જોઈ લો આજે આંખોમાં મારી...
કાજળ મારું ભિંજાયું...
તારા માટે નીતરતા પ્રેમથી....