Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemaxi Buch

Drama Romance

2  

Hemaxi Buch

Drama Romance

પ્રેમ

પ્રેમ

1 min
428


ઈશ્વર ને પામવાનો સીધો માર્ગ,

બીજાના હૃદયને જીતવાની ચાવી,


અદભૂત લાગણીનો સંચાર,

સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત,


આત્માથી આત્માની સફર,

શબ્દોમાં ઢાળી ના શકાય જેને,


અલૌકિક અનુભૂતિનો પર્યાય,


પ્રેમ એ જાણવાની નહિ,

કળા છે અનુભવવાની.


Rate this content
Log in

Similar gujarati poem from Drama