પ્રેમ
પ્રેમ
રાત રાત ભર આપણી વાતો કરવી,
એકબીજાની મજાક મસ્તી કરવી રણજીત...
વિડિયો કોલમાં કલાકો સુધી વાતો કરવી,
એકબીજાની કેર કરવી રણજીત...
એકબીજાને પરેશાન કરવા રણજીત,
એકબીજા જોડે નખરા કરવા રણજીત...
એકબીજાની યાદીમાં રડવું રણજીત,
એકબીજા જોડે વાતો કરવા માટે તડપવું રણજીત...
એકબીજા જોડે ઝગડા કરવા રણજીત,
અને પછી એકબીજાને મનાવવા રણજીત...
એકબીજાના ફોટા જોવા,
એકબીજાને યાદ કરવા રણજીત...
એકબીજાને સાંજે ગુડ નાઈટ કહેવું,
એકબીજાને સૂઈ જવું રણજીત.

