STORYMIRROR

JEEL TRIVEDI

Romance

3  

JEEL TRIVEDI

Romance

પ્રેમ

પ્રેમ

1 min
12K


પ્રેમ એટલે મારા શ્વાસમાં સદાય રહેતી તારી હાજરી.

પ્રેમ એટલે છલોછલ આંસુમાં પણ હોઠ પર રમતું સ્મિત.


પ્રેમ એટલે તારી સાથેના સમયમાં શમણાઓમાં મન મૂકીને વિચરવું.

પ્રેમ એટલે મારી અંદર સતત વહેતો રહેતો તારા પ્રેમનો પ્રવાહ. 


પ્રેમ એટલે મારા માટે મારો શ્વાસ પણ તારા વગર અધૂરો લાગવો.

પ્રેમ એટલે મારા માટે ફક્ત તું અને માત્ર તું જ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance