STORYMIRROR

Manoj J. Patel

Drama

3  

Manoj J. Patel

Drama

પ્રેમ

પ્રેમ

1 min
385

પ્રેમ તો પ્રેમ છે, 

વહેમ ના રાખ. 

કહ્યું મારું માન, 

વહેમ ના રાખ. 


ભાગ્યશાળી તો તું છે, 

પ્રેમ જો પામ્યો છે. 

કહ્યું મારું માન, 

વહેમ ના રાખ. 


મળ્યો છે તો પ્રેમ કર,

જીવતરને સાર્થક કર. 

અમૃત મળ્યું છે તો પાન કર,

જીવતરને સાર્થક કર.  


પ્રેમ તો પ્રેમ છે, 

વહેમ ના રાખ. 

કહ્યું મારું માન, 

પ્રેમને પ્રેમ કર. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama