STORYMIRROR

GIRISH GEDIYA

Romance Tragedy

3  

GIRISH GEDIYA

Romance Tragedy

પ્રેમ

પ્રેમ

1 min
264

સમજીને પણ અંજાન બને,

આજ વાસ્તવિકતા સાચી હવે,

મોલ કોઈ નથી અહીં સાચા પ્રેમનો,

ભર બજારમાં મજાક બને.


નથી સહન થતી હવે આમ મજાક પ્રેમની,

જવું ક્યાય ગુમનામીમાં હવે,

જ્યાં થાય નહિ પ્રેમની મજાક હવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance