Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MITA PATHAK

Romance

4.5  

MITA PATHAK

Romance

પ્રેમ

પ્રેમ

1 min
378


લાગણીના નીર કયાં આધીન છે ?

પ્રેમના વરસાદમાં તલ્લીન છે, 


શ્યામ તારી યાદમાં વિહ્વળ બની,

રાતદિન તારા ભજન રંગીન છે, 


છોને કાળો કા'ન હરિજન કહી રહ્યા,

છોગલાં રણછોડ તો શાલીન છે, 


પ્રેમની તું વેદના જાણે ભલી,

વાસંળી તૂટતા સૂરો ગમગીન છે, 


દર્દથી પીડાય રાધા મન ભલે,

શ્યામની પણ આંખડી બહુ ખિન્ન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance