STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Tragedy

3  

Ashuman Sai Yogi Ravaldev

Tragedy

પ્રેમ

પ્રેમ

1 min
424

સમજણ હતી તારા પ્રેમની,

રાહ જોતો તારા ઇકરારની,


મૂકીને યાદો જીવ્યા કરતો રાનમાં,

સમજાવી ન શક્યો હું, તને શાનમાં,


પ્રીત હતી તારા મિલનની અઢળક,

દેખાઈશ હું કિતાબ ખોલજે કદીક,


મરીને અમર થઈ જવાય છે હસતાં હસતાં,

'આશુ'ના સૈલાબથી જીવાય છે રડતા રડતા !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy