STORYMIRROR

Patel Shubh

Romance

4  

Patel Shubh

Romance

પ્રેમ

પ્રેમ

1 min
229

પ્રેમની કોઈ સીમા નથી હોતી,

પ્રેમમાં કોઈ તકલીફ નથી હોતી,


પ્રેમ તો છે જીવનનું સાચું સુખ,

પ્રેમ કરવામાં નથી કોઈ દુઃખ,


પ્રેમમાં માણસ ભૂલે બધી વેદના,

ત્યારે મળે સાચા પ્રેમની સંવેદના,


પ્રેમમાં નથી હોતું મારું તારું,

પ્રેમમાં હોય છે આપણું બધાંનું,


પ્રેમ છે જીવનનો સાચો સંસાર

સમજે તેને જીવન છે કંસાર,


પ્રેમ છે જીવનનું સાચું અર્પણ,

પણ માણસ નથી કરતો સમર્પણ,


પ્રેમ છે જીવનનું સાચું સમર્પણ,

મળે છે ત્યારે જીવનનું સાચું દર્પણ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance