પ્રેમ તે પ્રેમ
પ્રેમ તે પ્રેમ
પ્રેમ એટલે પ્રેમ....
પ્રેમમાં કોઈ શરત ન હોય...
પ્રેમમાં કોઈ સ્વાર્થ ન હોય...
પ્રેમમાં શંકા ન હોય...
પ્રેમમાં વેરભાવ ન હોય...
પ્રેમમાં નાતજાત ન હોય...
પ્રેમમાં ઊંચનીચ ન હોય...
પ્રેમમાં ઉંમર ન હોય....
પ્રેમમાં નિખાલસતા હોય.....
પ્રેમમાં સમર્પણ હોય.....
પ્રેમમાં પવિત્રતા હોય...
પ્રેમમાં વફાદારી હોય.....
પ્રેમમાં બે જીવનું જોડાણ હોય.....
પ્રેમમાં ગંગાજળ જેવી શુદ્ધતા હોય...
પ્રેમમાં હેત હોય.......પ્રેમ એટલે પ્રેમ.

