Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Romance Tragedy Inspirational

4  

Nayana Charaniya

Romance Tragedy Inspirational

પ્રેમ સંયોગ

પ્રેમ સંયોગ

1 min
379


લાગણીઓમાં તણાઈ ક્યાંક હું કવિતા લખવા બેસું ફરી, 

તું સમજે એકનું બીજું તો લાગે બીક કે સંબંધો ક્યાંક તૂટી ન પડે ફરી ! 


આ તો શબ્દો નીકળે અંતર કાપીને દૂર દૂર છેક,

જો સમજે તું તો ટૂકડાં ભેગા કરીને લાવે એક એક,


ન સમજ તું મારી કવિતાને શબ્દોનો કોઈ પ્રયોગ, 

આ તો અમસ્તો નથી તારી સાથે વાતોનો સંયોગ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance