STORYMIRROR

Author Sukavya

Drama

3  

Author Sukavya

Drama

પ્રેમ પ્રતીક

પ્રેમ પ્રતીક

1 min
386

સમય વિતશે, એ આથમવાનું ચૂકશે નહીં,

બેસે છે રોજ પંચાયત, પણ આગિયાનો ત્રાસ ઓછો નથી,


પ્રેમનું સુંદર પ્રતીક લ​ઈ બેઠો, જે દૂર

ચાંદ અસલ તેનું નામ નથી,


હું કહીશ તેને મામા,

મારે તો કોઇ પ્રેમ નથી,


બની કવિ, જીવી એકલતા, મારે તો કોઇ કામ નથી,

તું ચમકવાનું બંધ કરે, કે નહી, મારા વિચારોનો કોઇ ઉદ્ધાર નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama