Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kriza Monpara

Inspirational Others

4  

Kriza Monpara

Inspirational Others

પ્રેમ નફરત ફૂલ કાંટા જેવી હોય

પ્રેમ નફરત ફૂલ કાંટા જેવી હોય

1 min
339


પ્રેમ અને નફરત ફૂલ અને કાંટા જેવી હોય છે

પ્રેમ જ્યારે થાય ત્યારે નફરત થતાં ક્યાં જોઈ છે,


દિલ જ્યારે તૂટે ત્યારે લાગણી વિખરાઈ જાય છે

દિલ જ્યારે જોડાય ત્યારે લાગણી સંકળાઈ જાય છે,


જિંદગીમાં પ્રેમનો કોઈ સાચો પંથ નથી હોતો

સફરમાં પ્રેમપંથની ક્યારેય સાચી દિશા નથી જોતો,


પ્રેમ અને નફરત ફૂલ અને કાંટા જેવી હોય છે

પ્રેમ જ્યારે થાય ત્યારે નફરત થતાં ક્યાં જોઈ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational