STORYMIRROR

Rita Patel

Romance Tragedy Others

4  

Rita Patel

Romance Tragedy Others

પ્રેમ કરતાં ના આવડ્યું

પ્રેમ કરતાં ના આવડ્યું

1 min
444

તાંરા હૃદયમાં મને રહેતાં ના આવડ્યું,

હું છું સાવ સીધી, મને પ્રેમ કરતાં ના આવડ્યું.


ફરી ગઈ તારી આંખો જેમ મને જોઈને,

મને કેમ એ રીતે ફરતાં ના આવડ્યું?


Rate this content
Log in

Similar gujarati poem from Romance