Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jn Patel

Romance

3  

Jn Patel

Romance

પ્રેમ એટલે

પ્રેમ એટલે

1 min
198


કલ્પનાઓના નગરમાં

બંધ આંખોની પાછળ,


રમતું એક અનન્ય પાત્ર

સામે આવે

જાણે આંખોમાં

એક આખું નગર વસ્તુ હોય,


એનો સ્પર્શ કરવો હોય

એને બાહોંમાં ભરી ઝૂમવું હોય

એના અવાજમાં જાણે જાદુ હોય,


ને અચાનક એ સામે આવી જાય

એના શ્વાસ શ્વાસને અથડાય,


ને અચાનક

એના આલિંગનમાં

હું અટવાઈ જાઉં

આ અહેસાસ એટલે પ્રેમ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance