STORYMIRROR

Meena Mangarolia

Romance Others

3  

Meena Mangarolia

Romance Others

પહેલો વરસાદ

પહેલો વરસાદ

1 min
11.9K

પહેલા વરસાદનું

સ્વાગત કર્યુ

આ મોરલાએ

આજ મનનો મોરલો

ટહૂકયો અને મહેંક્યો

વરસાદી વાદળીએ..

આજ ભમરા ઉડ્યા

પતંગિયા સંગે

ગુનગુન કરતાં...

હું પાગલ નાર

ઘરના ઉંબરેથી

જોવું વરસાદ

ભીંના ભીંના થવાનું

થાય મન હરખાય

ઓલા વરસાદી છાંટણે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance