Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Romance

4.4  

Meena Mangarolia

Romance

પછીવાત

પછીવાત

1 min
356


મને ગમે છે એની એક વાત,

પછીવાત,

મને ગમે છે એની એક વાત

બધુ સારુ થશે.


મને ગમે છે એની એકવાત,

જરુર મળીશુ,

મને ગમે છે એની એક વાત,

ચિંતા ના કરીશ.


મને ગમે છે એની એક વાત,

વિશ્વાસ રાખજે,

મને ગમે છે એની એક વાત

તને એક વાત કહુ ?


Rate this content
Log in