પ્રેમ ચુંબકીય ખેંચાણ
પ્રેમ ચુંબકીય ખેંચાણ
મૃગજળ ચુંબકીય કોઈ તૃષાને છળે છે,
પ્રેમમાં મીઠી નદી ખારા સાગરમાં ભળે છે,
કંઈક તો જરૂર હશે ખેંચાણ એના પ્રેમમાં,
એથી આકાશ ચૂમવા ધરતીને ક્ષિતિજે ઢળે છે.
મૃગજળ ચુંબકીય કોઈ તૃષાને છળે છે,
પ્રેમમાં મીઠી નદી ખારા સાગરમાં ભળે છે,
કંઈક તો જરૂર હશે ખેંચાણ એના પ્રેમમાં,
એથી આકાશ ચૂમવા ધરતીને ક્ષિતિજે ઢળે છે.