STORYMIRROR

Hiral Pathak Mehta

Romance

4  

Hiral Pathak Mehta

Romance

પ્રેમ છે ?

પ્રેમ છે ?

1 min
264

શબ્દ પૂરતી લાગણી દર્શાવીને

મને કહે છે કે પ્રેમ છે

આમ મારા હસતા ચેહરાને આંસુ આપીને

મને કહે છે કે પ્રેમ છે.


ક્યાં ચુલબુલો મારો સ્વભાવને ગુમસૂમ બનાવીને

મને કહે છે કે પ્રેમ છે

નહોતી ખબર તોફાન આવશે જિંદગીમાં બેસાડીને એવી નાવમાં

મને કહે છે કે પ્રેમ છે


ભોળવીને લાગણીમાં આદત પાડીને એની,

મને કહે છે કે પ્રેમ છે

ભરાઈ ગયું મન એનું ને વ્યસને ચઢાવી એના પ્રેમમાં

મને કહે છે આ વહેમ છે !

બસ, શબ્દ પૂરતી લાગણી દર્શાવી આવો એનો પ્રેમ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance