Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

sonu sonanu

Inspirational

4  

sonu sonanu

Inspirational

પ્રભુનો વાસ

પ્રભુનો વાસ

1 min
254


મારા સહવાસમાં રાખું બસ તારો આભાસ,

પ્રભુ બીજું કોઈ નહીં તારો જ મુજમાં વાસ,


દેહ અને આ જીવ બધુંજ પ્રભુ તારી માયા,

તોય આજીવન લાગે મને મારો મિથ્યાભાસ,


તું સૃષ્ટિનો તારણહાર પ્રભુ હું તારું તણખલું,

આ તણખલાને તારી નૈયામાં તરવાની આસ,


જિહ્વામાંથી તારું રટણ કરું એ મારું કીર્તન,

ના બોલું કદી હું એવું જે પ્રભુને ના આવે રાસ,


કરું એવા કાર્ય કે જીવન પણ પામે ધન્યતા,

બાકી જીવતરમાં બીજું કંઈ જ નથી ખાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational