STORYMIRROR

Rekha Shukla

Drama Inspirational

3  

Rekha Shukla

Drama Inspirational

પ્રભુજી

પ્રભુજી

1 min
171

રણમાં ફર્યા કરવાનું પરિણામ જોઈ લ્યો, 

પડી ગયાં આખર અમે મૃગજળનાં પ્રેમમાં,


ભગવો પહેરી પ્રભાવ પાથરે જોઈ લ્યો, 

રડી રહ્યા હવે અમે પ્રભુજીના પ્યારમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama