STORYMIRROR

Devendra Dhamal

Fantasy Romance

2  

Devendra Dhamal

Fantasy Romance

પ્રાર્થના પ્રેમની

પ્રાર્થના પ્રેમની

1 min
2.0K


ગઝલ : - પ્રાર્થના પ્રેમની
છંદ : - ગાલગા - 4

રેશમી દર્દ છે વેદના પ્રેમની.
તે છતાં સૌ કરે કામના પ્રેમની.

પ્રેમ કરવો અનોખી કલા છે સનમ,
પણ નિભાવો તો છે સાધના પ્રેમની.

જે ફના થાય છે પ્રેમના પંથમાં,
મેળવે છે ઘણી નામના પ્રેમની.

ના બને એમ આસિમ કલાપી અહિં,
કોઈ તાકાત છે શબ્દનાં પ્રેમની.

જિંદગી બસ વિતે પ્રિયની સાથમાં,
એ 'ધમલ' હોય છે પ્રાર્થના પ્રેમની.

-- દેવેન્દ્ર ધમલ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy