STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

પોતીકું

પોતીકું

1 min
142


પોતીકું લાગે

હૈયે હૂંફ રહે છે,

સંકોચ નહિ


પાડોશી સારો

 બધું જ સારું લાગે

ભય ના રહે


મૂંઝાવા ના દે

મુશ્કેલીમાં સહાય

સગો પાડોશી


પહેલા આવે

સગા પછી આવે છે,

માંદગી ટાણે.


Rate this content
Log in