STORYMIRROR

Rita Hirpara

Classics Inspirational Others

3  

Rita Hirpara

Classics Inspirational Others

પળ

પળ

3 mins
367

ઐતિહાસિક પળ… 

ના મળ્યા તો ના મળ્યા  ,

મળ્યા તો ઉપરા ઉપરી મળ્યા ,

છે એ આ લાગણીઓનું ઉખાણું ,

છલકે જ્યાં નિર્દોષતા ને નિખાલસતા ,

નામ આપ્યું એનું  મેં 'મિત્રતા'

 મળે જ્યારે સ્નેહના આ જળ ,

સ્થળ બન્યું જેવું  સ્વર્ગ  ,

મારા અંગત લોકોની જાણ બહાર ,

રચ્યો છે મે સંવેદનાનો મહેલ  , 

બીજા અરમાન બાકી રહ્યા હવે , 

થાય છે આભાષ આ આંખને ,

કે આવશે જલ્દી એ પળ , 

શબ્દોની સાથે રમત રમવા ,

સૂર ચાલ્યા મારા એ મજાના ,

મગજ અને મને કર્યું તે કામ ,

પણ તનને ના મળ્યો આરામ , 

એમાં હું અને મારી કલમ  ,

થઈ ગયા એક્દમ વ્યસ્ત...


Rate this content
Log in

Similar gujarati poem from Classics